જેમ્સ ઇન્ડિયન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાયન્સ સીટી ની મુલાકાતે

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ

ખેડા જિલ્લાના રાધવણજ ગામે આવેલી જેમ્સ ઇન્ડિયન પબ્લિક સ્કૂલના ધોરણ 11 સાયન્સના 60 વિદ્યાર્થીઓએ 21 જુલાઈ 2018, શનિવાર ના રોજ અમદાવાદ ખાતે આવેલી સાયન્સ સિટીની લીધેલી મુલાકાત. સાયન્સના અવનવા પ્રયોગ અને આવિષ્કાર વિશે માહિતી લઈ સૌ વિદ્યાર્થીઓ અવિભૂત થયા. વિદ્યાર્થીઓ ના ગ્રુપ સાથે સ્કૂલ ના ટ્રસ્ટી નિતેશ અંકલેશ્વરિયા અને પ્રિન્સિપાલ મિતુલ પટેલ પણ જોડાઈને વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.
સ્ટોરી: મુકેશ બાઇસિકલ

TejGujarati
 • 89
 •  
 •  
 •  
 •  
 •  
  89
  Shares
 • 89
  Shares