આઈટીઆર ભરવાની છેલ્લી તારીખ વધારીને 30 નવેમ્બર, 2020 કરવામાં આવી.

સમાચાર

આવકવેરા વિભાગે જણાવ્યું છે કે #COVID19 મહામારીને કારણે ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આકારણી વર્ષ 2019-20 માટેનું આઈટીઆર ભરવાની છેલ્લી તારીખ વધારીને 30 નવેમ્બર, 2020 કરવામાં આવી છે.

TejGujarati