મેડીલિન્ક હોસ્પિટલ અને સન્ડે સંડે રાઈડર્સ દ્વારા યોજેલ રિવરફ્રન્ટ સાયકલ રાઈડને મળ્યો બહોળો પ્રતિસાદ.

સમાચાર

મેડીલીંક હોસ્પિટલના ડિરેક્ટર ડો. શિલ્પા અગ્રવાલ અને ડો.મનીષ અગ્રવાલ દ્વારા વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે વસ્ત્રાપુર ગાર્ડન થી રિવરફ્રન્ટ સુધી રવિવાર તા. 27 સપ્ટેમ્બર 2020 ના રોજ સાયકલ રાઈડ નું આયોજન કર્યું હતું જેનો મૂળ હેતુ ફિઝિકલ ફિટનેસ ના મહત્વનો હતો કેમ કે એક તંદુરસ્ત હૃદય એ તંદુરસ્ત શરીરની નિશાની છે એન્ડ તંદુરસ્ત હૃદય હોય તો તમારુ શરીર બીમારીઓથી દૂર રહે છે.

આ કોવિડ રોગના સમય માં હૃદય ની તંદુરસ્ત રાખવાની એક અપીલ આ સાયકલ રાઈડ દ્વારા આપવામાં હતી.

TejGujarati