AMCએ માત્ર ૭ કલાકમાં પોતાનો નિર્ણય બદલ્યો. હવે રાત્રે માત્ર ખાણીપીણીની દુકાનો રહેશે બંધ.

સમાચાર

AMCએ માત્ર ૭ કલાકમાં પોતાનો નિર્ણય બદલ્યો

હવે રાત્રે માત્ર ખાણીપીણીની દુકાનો રહેશે બંધ

AMCએ અન્ય દુકાન ખોલવાની આપી પરવાનગી

અગાઉ ૨૭ વિસ્તારમાં રાત્રે તમામ દુકાનો બંધ રાખવાનો લેવાયો હતો નિર્ણય

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •