મુખ્ય સમાચાર

સમાચાર

🚨🚨Breaking : ગુજરાત કેડરના IAS અધિકારી P D વાઘેલાની TRAIના ચેરપર્સન તરીકે નિમણૂક.
🦀♻️🖤ભિલોડા : બેંક ઓફ બરોડાના ૪ કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા ગ્રાહકોમાં ફફડાટ,બેંકનું કામકાજ સ્થગીત કરાયું.
👾👾 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા
1404
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો
134623
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ
12
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા
1336
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા
114476
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા
16716.
🎪🎪 ગામે ગામ ખાટલા બેઠકો કરી ભાજપાના કાર્યકર્તાઓ કૃષિ સુધાર બિલ અંગે ખેડૂતોને સાચી માહિતી આપીને આ ખેડૂત હિતકારી ઐતિહાસિક સુધારાઓ અંગે અપપ્રચાર કરી, ભ્રામકતા ફેલાવી, ગેરમાર્ગે દોરી ખેડૂતોનું અહિત કરી રહેલી કોંગ્રેસનો પર્દાફાશ કરશે.
🏇🏇યુપીમાં દુર્ગાપૂજા અને મેળા ઉપર પ્રતિબંધ, રામલીલા અને બેન્ડ-બાજા-લગ્નને મંજૂરી
✅❌♻️અમદાવાદ….
શહેરમાં વધતા કોરોના કેસ મામલે amc નો મોટો નિર્ણય.
શહેરના 27 વિસ્તારમાં રાતના 10 વગ્યા બાદ દુકાનો ખુલ્લી નહિ રહે.
ફક્ત દવાની દુકાનો જ રહી શકશે ખુલ્લી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •