આજે સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન  બાલાજી હનુમાનજી મંદિર, કેસરા ધામ હતું, તેની વિગતો.

સમાચાર

સરકારી ગાઈડલાઈન મુજબ સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા જે જીવનસાથી પસંદગી સંમેલન નું આયોજન 27/9/20, બાલાજી હનુમાનજી મંદિર, કેસરા ધામ હતું, જેમાં પ્રાંત અધિકારીને સરકારી કર્મચારીઓ દ્વારા પરવાનગી ન મળવાના કારણે આ આયોજનને હાલ પૂરતું સ્થગિત રાખવામાં આવ્યું છે.પરંતુ જે કોઈ એ પણ ફોર્મ ભર્યા હોય તેમને ઓફિસ પરથી 1/10/20, ગુરુવારના રોજ થી બુક મળી રહેશે…રૂબરૂ આવીને પુસ્તક મુખ્ય કાર્યાલય થી લઇ જવી, કુરિયર કરવાનું બંધ રાખેલ છે.

અધ્યક્ષ -મનીષ મહેતા, પ્રમુખશ્રી ધીરેનભાઈ ત્રિવેદી, ઉપ પ્રમુખ ભોલા મહારાજ.

TejGujarati