*કોબા રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ પકડાઈ. 10 યુવતિઓ અને 13 યુવકો પકડાયા.*

સમાચાર

અમદાવાદ* શહેરના અડાલજ કોબા રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ માણતા અમદાવાદના 10 યુવતી અને 13 યુવકો ઝડપાયા. મોટાભાગના શાહીબાગના રહેવાસી છે. દિવ્યા સાલેચા (२६) નામની યુવતીની બર્થ ડે પાર્ટી હતી. 9 કાર સહિત 40.76 લાખનો મુદામાલ કબ્જે.અડાલજ પોલીસના પીએસઆઇ શિંદેએ કરેલી કાર્યવાહી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •