પ્રતીક્ષાબેન અરવિંદભાઈ મીઠાભાઈ પરમાર* (મૂળ રહે.કડાચલા ગામ,રોડ ની બાજુમા તા.ડેસર જી.વડોદરા) સુકલ્પ પ્લાસ્ટીકની કંપનીની કોલોની,નારાયણ એસ્ટેટ, ઈયાવા તા.સાણંદ જી.અમદાવાદ ખાતેથી ખોવાયાં છે.

સમાચાર

*?ખાસ નોંધ લેશોજી* ? અમદાવાદના સાણંદ પાસે ઈયાવા ગામ નારાયણ એસ્ટેટમાં આવેલ સુકલ્પ પ્લાસ્ટીક ની કંપનીની કોલોનીમાં રહેતી *પ્રતીક્ષાબેન અરવિંદભાઈ મીઠાભાઈ પરમાર* (મૂળ રહે.કડાચલા ગામ,રોડ ની બાજુમા તા.ડેસર જી.વડોદરા) નાની *ગઇ તા.૦૮/૦૯/૨૦૨૦ ના કલાક.૧૦/૩૦* મોજે સુકલ્પ પ્લાસ્ટીકની કંપનીની કોલોની,નારાયણ એસ્ટેટ, ઈયાવા તા.સાણંદ જી.અમદાવાદ ખાતે થી કોઇ ને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે. જેની ઉચાઇ આશરે ૫.૫ ફુટની છે. તેમજ તોતડાતી જીભે બોલે છે. અને *કાને સાંભળી શકતી નથી.* જે બાબતે કોઇને હકિકત મળી આવે અથવા સદર ગુમ થનાર કયાય *જોવા મળેતો સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્ય ખાતે સંપર્ક કરવા વિનંતી છે. ?મો.નં. 9825098947, 9726837509.* તેમજ ઘટના અંગે સાણંદ GIDC પો.સ્ટે જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.

TejGujarati