અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પર આજે સતત બીજા દિવસે બે વ્યકિતએ ઝંપલાવ્યું .

સમાચાર

અમદાવાદ ના CTM ડબલ ડેકર ઓવરબિજ પર આજે સતત નીચે બે વ્યકિત એ પુલ ઉપર થી ઝંપલાવ્યું

બન્ને વ્યકિત ના થયા મોત જ્યારે ગત રોજ પણ નરોડા ના સિનિયર સિટીઝન એ કેન્સર સામે હારી જઈ ને મોત ની છલાંગ લગાવી હતી

આમ બે દિવસ મા કુલ ત્રણ વ્યકિત ઓ ડબલ ડેકર ઓવરબિજ પર થી મોત ના કુદકા લગાવતા ચકચાર મચી ટાફિઁક થયો જામ

TejGujarati