માર્ચ માં કોરોના સંકટના કારણે કેન્દ્ર સરકાર દ્વારા lockdown કરવામાં આવેલું ત્યારથી જાહેર બગીચાઓ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવેલા ત્યારથી બગીચામાં અવર જવર બંધ હતી પણ આજે સરકારી ફરમાન થતા બગીચાઓ ખોલવામાં આવતા ગાંધીનગર ની શોભા સમાન સરિતા ઉદ્યાન ફરી આજે ખોલતા અમદાવાદ અને ગાંધીનગરના સહેલાણીઓ બગીચાની મોજ માણવા ઉમટી પડ્યા
હતા જ્યારે બાળકો ખુલ્લા આકાશ નીચે મેદાનમાં રમત-ગમતના સાધનો રમતા નજરે પડે છે