ઘાટલોડિયા વોર્ડ, બોડકદેવ વોર્ડ, જોધપુર વોર્ડ, વેજલપુર વોર્ડ, સરખેજ વોર્ડ અને મક્તમપુરા વોર્ડના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનના 20.09.2020 ના સવારના વોટર સપ્લાયમાં અસર થશે.

સમાચાર

સરખેજ પોલીસ અધિક્ષકશ્રી ગ્રામ્યની કચેરી સામે 800 mm વ્યાસની એમ એસ પાઇપમાં લીકેજ થયેલ છે. જેના રીપેરીંગ માટે સોલા બ્રિજ પાસે બટર ફ્લાય વાલ્વ બંધ કર્યો છે. જેથી ઘાટલોડિયા વોર્ડ, બોડકદેવ વોર્ડ, જોધપુર વોર્ડ, વેજલપુર વોર્ડ, સરખેજ વોર્ડ અને મક્તમપુરા વોર્ડના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનના તારીખ-19.09.2020 ના સાંજના સપ્લાય અને તારીખ 20.09.2020 ના સવારના વોટર સપ્લાયમાં અસર થશે.

TejGujarati