તેજ કોમેડી.

સમાચાર

હાઈવે પર અર્જ કિયા હૈ…

મારા ભૂરા ટીશર્ટ સાથે મેચીંગ તારી સાડી.

રસ્તામાં આવે છે ઝરણા ને આવે ફૂલ વાડી. બોવ દૂર ન આવ્યા હોત તો સારું, હું દિકુ હવે મારવો પડશે ધક્કો બંધ પડી ગઈ ગાડી.

તમારે કોઈ પહેલવાન સાથે ઝઘડો થાય અને તમારા ઢીકાપાટુ ને વાગતા નો હોય તો એને ખાલી ચણો મારજો, કારણ કે.. ખાલી ચણો વાગે ઘણો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •