*આબુરોડ, રાજસ્થાનમાં 2 કાર સામસામે ટકરાતા 3ના મૌત 3 ઘાયલ. મૃતકો ગુજરાતના રાજકોટ નિવાસી.

ટેક્નોલોજી સમાચાર

રાજસ્થાન (રાકેશ શર્મા) આબુરોડ વિસ્તારમાં બે કાર સામસામે ટકરાતા ત્રણના મોત ત્રણ ઘાયલ

આબુરોડ રીક્કો પોલીસ સ્ટેશન પાસે ચંદ્રાવતી કટ પાસે થયો અકસ્માત. ગુજરાતના રાજકોટ નિવાસી મૃતકો. ત્રણ લોકોના મોતથી પરિવાર માં શોક

ઉત્તર પ્રદેશના મથુરામાં પિતાનું અંતિમ સંસ્કાર કરી ને પરત આવતા થયો અકસ્માત. માતા અને પુત્રો સહિત એક જ પરિવારના ત્રણ લોકોના મોત

અન્ય કાર સવાર સહિત ત્રણ લોકો ઘાયલ થયા. કારનો કચ્ચર ધાણ નીકળ્યો. લાશ ને પીએમ માટે મોકલવામાં આવ્યા. આબુરોડ પાલનપુર હાઈવે માર્ગ પર અકસ્માત થયો. પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.

TejGujarati