પૂજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણ માટે ખૂબ જ અગત્યની સુચના

સમાચાર

ભારતીય જનતા પક્ષ ની શ્રી વિજય ભાઈ રૂપાણી અને શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ વાળી સરકારને કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ માટે રાહત પેકેજની વિચારણા કરેલ છે પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા કલેકટરને પત્ર પાઠવી દેવામાં આવેલ છે સૌ કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓ ને વિનંતી કે પોતાના એરિયામાં આવતી મામલતદાર ઓફિસમાં નીચેની નોંધણી થઈ જાય એની કાળજી રાખવી
ડો યજ્ઞેશ દવે ( મહામંત્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા)

TejGujarati