ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિયેશનનાં વડોદરા જિલ્લાના પ્રમુખ..દક્ષેશ ગાંધી

સમાચાર

વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે ઈવેન્ટ મેનેજમેન્ટ માં ખૂબ અગ્રેસર એવા દક્ષેશ ગાંધી હવે ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિયેશન નાં સહયોગ માં જોડાઈ ને વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્ત થઈ ને જિલ્લા નાં કરાઓકે ખાતે ઉત્સુક તમામ કલાકારો નાં ઉત્થાન ત્થા વિકાસ માટે કામ કરશે સંસ્થાપક પ્રમુખ તુષાર ત્રિવેદી નાં વિશેષ સહયોગ થી વડોદરા જિલ્લાના કોઈ પણ કરાઓકે આર્ટિસ્ટ ને પોતાના વિડિયો ગીત નિર્માણ ત્થા YouTube Twitter Facebook માં અપલોડ કરવામાં પણ સહયોગ પ્રદાન કરાવશે એટલું નહીં સંસ્થા દ્વારા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમમાં માં પણ આયોજન માં સહયોગી બનશે, સંસ્થા નાં સદસ્ય બનવા માટે ઉત્સુક દરેક કલાકાર તેઓનો સંપર્ક કરી શકે છે.

સમાચાર સેવા
તુષાર ત્રિવેદી AIKAA Founder President of India Playback Singer Amhedabad Gujarat Mob. 9545178791

TejGujarati