અમદાવાદના આર્ટિસ્ટ એજાજ સૈયદ દ્વારા ભારત સરકારના પોસ્ટ વિભાગમાં 70 પોસ્ટ કાર્ડ ઉપર 70 અલગ-અલગ portrait નું ચિત્રાંકન કરવામાં આવ્યું.

સમાચાર

આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ છે ત્યારે અમદાવાદના એક આર્ટિસ્ટ એજાજ સૈયદ દ્વારા ભારત સરકારના પોસ્ટ વિભાગમાં 70 પોસ્ટ કાર્ડ ઉપર 70 અલગ-અલગ portrait નું ચિત્રાંકન કરવામાં આવ્યું છે આ પોસ્ટકાર્ડ માં વિશ્વભરની 55 ભાષાઓનો ઉપયોગ કરીને હેપી બર્થ ડે અને જન્મદિવસની શુભેચ્છાઓ તેવા અલગ અલગ ભાષામાં લખાણ કરવામાં આવેલ છે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •