દુ:ખદ અવસાન : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર વિભાગ-૯ ના કારોબારી સભ્ય, તેમજ ખૂબજ સક્રિય કાર્યકર શ્રીમાન પ્રતાપભાઈ આચાર્યનું દુઃખદ અવસાન.

સમાચાર

દુ:ખદ અવસાન
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર વિભાગ-૯ ના કારોબારી સભ્ય, તેમજ ખૂબજ સક્રિય કાર્યકર, દાતા, મહેનતું, અને કાર્યદક્ષ વડીલ શ્રીમાન પ્રતાપભાઈ આચાર્ય ગઈકાલે રાત્રે દેવલોક પામ્યા છે. પ્રભુ સદગત્ ના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. સદગત્ ના કુટુંબીજનોને શ્રી સમસ્ત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર વિભાગ-૯ ના પ્રમુખશ્રી વિનોદભાઈ ઉપાધ્યાય, મહામંત્રી જયંત રાવલ તથા સમગ્ર કારોબારીના સભ્યો, મહીલા પાંખ તથા યુવા પાંખ સદગત્ ના કુટુંબીજનોને ઉંડી સંવેદના પાઠવી શ્રીમાન પ્રતાપભાઈ આચાર્યને શ્રધ્ધાંજલિ અર્પે છે.
વિનોદભાઇ ઉપાધ્યાય પ્રમુખ
જયંતભાઈ રાવલ મહામંત્રી
તથા સમગ્ર કારોબારી, મહિલા પાંખ, યુવા પાંખ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •