અમદાવાદના ચિત્રકાર, તસવીરકાર, લેખક અને આચાર્ય ડો. હેમંત પંડ્યાએ ચિત્રો દ્વારા દેશના વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. .

સમાચાર

હેપ્પી બર્થ ડે ટુ ધ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ઇંડિયા … અમદાવાદના ચિત્રકાર, તસવીરકાર, લેખક અને નિકોલ વિસ્તારની શૈક્ષણિક સંસ્થાના આચાર્ય ડો. હેમંત પંડ્યાએ ત્રણ ચિત્રો ધ્વારા દેશના વડાપ્રધાનશ્રીને જન્મદિવસની શુભેચ્છા સર્જનાત્મક રીતે પાઠવી છે .

એક ચિત્રમાં મોદીજીની બાળપણની યાદ સમાન ચાની કીટલી , બીજા ચિત્રમાં ત્રણ મહાન ગુજરાતી તરીકે ગાંધીજી – સરદાર પટેલ – નરેન્દ્ર મોદીની ત્રિપુટી અને ત્રીજા ચિત્રમાં દેશના જૂના પ્રશ્નો – શ્રી રામ મંદિર, કાશ્મીરમાં કલમ ૩૭૦, ત્રણ તલ્લાક વગેરેને ઉકેલનાર માસ્ટર કી ઓફ ઇંડિયા નું ચિત્ર બનાવીને જન્મદિવસ ની શુભેચ્છા વિશિષ્ટ રીતે પાઠવી છે ….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •