ડાકોર – શ્રેષ્ઠ ગોટાનો લોટ બન્યું સ્વાદનું નજરાણું…

ધાર્મિક સમાચાર

ગુજરાત રાજ્ય નાં ધાર્મિક યાત્રા સ્થાન ડાકોર ખાતે મગનલાલ વલ્લભદાસ ગોટાવાળા ગાયકવાડ હવેલી સામે, મંદિર પાસે ડાકોર નું ઉત્કૃષ્ટ ઉત્પાદન સ્વાદ પ્રેમીઓ નિ સેવામાં બારે માસ લોકપ્રિય બની ગયેલ છે એટલું જ નહીં અંદાજીત ૧૦૦ વર્ષ થી પણ વધારે જુની અને જાણીતી પેઢી આજે વિશ્વ વિખ્યાત બની ગયેલ છે. ડાકોર ખાતે દર્શન માટે આવનાર તમામ ભક્ત પ્રથમ રણછોડરાય નાં દર્શન અને ત્યાર બાદ મગનલાલ વલ્લભદાસ ગોટાવાળા નાં ગોટા સહ પરીવાર સાથે બેસીને ભોજન નિ જેમજ આરોગતા હોય છે. ગુજરાત નાં દરેક પ્રમુખ સ્ટોર્સ માં આ શ્રેષ્ઠ ગોટા નો લોટ ઉપલબ્ધ છે, એટલું જ અન્ય રાજ્ય નિ વિશેષ માંગ હોય તો પણ કંપની દ્વારા માલ પહોંચાડવા માં આવે છે. વરસાદ અને શિયાળો આવે ત્યારે ગુજરાતી પરીવારો સ્વાદ માટે આતુર બની દરેક ઘર માં સ્વજનો સાથે આનંદ માણતા હોય છે.
વધુ વ્યાપારી માહિતી માટે ઈલેશ ભાઈ Mob. 9033383638 અને 02699-244451 સંપર્ક કરી શકો છો.

સમાચાર સેવા
તુષાર ત્રિવેદી
Mob.9545178791
Aajkikhabare.com

TejGujarati