વિવેકાનંદનગર પાસે બની ઘટના. રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ,જાણ કર્યા છતાંય વનવિભાગ ના ફરક્યું..

સમાચાર

અમદાવાદ: અમદાવાદ ના વિવેકાનંદનગર પાસેની ઘટના આવી સામે. ફોરેસ્ટ વિભાગ ની ઘોર બેદરકારી સામે આવી. રાષ્ટ્રીય પક્ષી મોર ને એક આમ નાગરિક કે ઘાયલ હાલતમાં રેસ્ક્યુ કર્યા બાદ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરવામાં આવી. મોર ઉપર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. ફોરેસ્ટ વિભાગને જાણ કર્યા 2 કલાક થાય હોવા છતાં કોઈ કામગીરી નહીં હોવાની લોક ચર્ચા.

TejGujarati