***** *જાણવા જેવું* *******

સમાચાર

છેલ્લા ૫૦૦ વર્ષમાં માનવજાતિના વિકાસમાં અકલ્પ્ય વિસ્ફોટ થયો છે. ઇ. સ. ૧૫૦૦ માં ધરતી પર આશરે ૫૦ કરોડ લોકો વસતા હતા, જે આજે ૭૦૦ કરોડ છે, ૧૪ ગણો વધારો.
૧૫૦૦ ની સાલમાં જગતમાં માનવ દ્વારા ઉત્પાદિત સેવા અને વસ્તુઓનું મૂલ્ય આજના ૨૫૦ અબજ ડોલર જેટલું હતું, જે આજે પ્રતિ વર્ષ ૬૦૦૦ અબજ ડોલર છે. ૨૪૦ગણું!
વર્ષ ૧૫૦૦ માં સમગ્ર માનવજાત પ્રતિદિન ૧૩૦૦૦ અબજ કેલરી ઊર્જાનો ઉપયોગ કરતી હતી, આજે ૧૫ લાખ કેલરી વાપરે છે. ૧૧૫ ગણી!
( સેપિયન્સ, યુવલ નોઅા હારારી)
????

TejGujarati