*ગુજરાતમાં પડી શકે છે ઓક્સિજનની ઘટ.* મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજનની નિકાસ કરી બંધ.

સમાચાર

*ગુજરાતમાં પડી શકે છે ઓક્સિજનની ઘટ*

મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજનની નિકાસ કરી બંધ,

મહારાષ્ટ્રથી નિકાસ બંધ થતા ગુજરાતની ખાનગી હોસ્પિટલોને થઇ શકે છે અસર,

મહારાષ્ટ્રથી આપણે દરરોજ 300 ટન ઓક્સિજન આયાત કરતા,

8.30 રૂપિયાની જગ્યાએ ઓક્સિજનનો 33 રૂપિયા ભાવ થઇ ગયો,

2 મહિનામાં ઓક્સિજનનો 3 ગણો ભાવ વધ્યો,

ગુજરાતમાં ઓક્સિજનનું ઉત્પાદન કરતી કંપનીઓએ ભાવ વધાર્યો,

રાજ્યમાં દરરોજ 350 ટન ઓક્સિજનનો થઈ રહ્યો છે ઉપયોગ,

ગુજરાતમાં પૂરતું ઉત્પાદન છતાં સંગ્રહખોરીના કારણે ઘટ.

TejGujarati