? *ધોરણ 12 પાસ ઉપર વાયુસેનામાં ભરતી મેળા ની જાહેરાત.

સમાચાર

? *ધોરણ 12 પાસ ઉપર વાયુસેનામાં ભરતી મેળા ની જાહેરાત આવી છે* તમામ મિત્રોને જણાવવાનું કે લોકડાઉન ના લાંબા સમય બાદ આવેલી આ જાહેરાતમાં આ ભરતી મેળાનો લાભ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એ હેતુથી આ પોસ્ટ બનાવવામાં આવી છે.
?? *https://bit.ly/ભારતીય-વાયુસેના-ભરતી-મેળો-ફોર્મ-ભરો*

■ *લાયકાત:*- ૧૨ પાસ પર

*જગ્યાની માહિતી:-* એરફોર્સમાં ગ્રુપ-વાય (નોન ટેકનીકલ) અને મેડીકલ આસીસ્ટન્ટ (નોન ટેકનીકલ) ટ્રેડ માટે જેમાં ઓટોમોબાઈલ ટેકનીશીયન, ઇન્ડિયન એરફોર્સ (પોલીસ), ઇન્ડિયન એરફોર્સ(સિક્યુરીટી) અને મ્યુઝિશયન ટ્રેડ સિવાયની જગ્યા માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે

■ *તારીખ* : ૧૦/૦૯/૨૦૨૦

■ *ભરતીમેળાનું સ્થળ કેન્દ્રીય વિધાલય એરફોર્સ, મકરપુરા, વડોદરા રહેશે.*

■ *જરૂરી ડોક્યુમેન્ટ*:-
પાસપોર્ટ સાઇઝના ફોટા ,ડોમીસાઈલ, શૈક્ષણિક લાયકાતના સર્ટીફીકેટ, NCC કે સ્પોર્ટસ સર્ટીફિકેટ ,જાતિનો દાખલો, સ્કૂલ ચારિત્ર્ય પ્રમાણપત્ર,સરપંચનો ચારિત્ર્ય પ્રમાણપત્ર, એફિડેવીટ ,બેંક પાસબુક, પાનકાર્ડ,આધારકાર્ડ ,પોલીસ ચારિત્ર પ્રમાણપત્ર અને રહેઠાણ નું પ્રમાણપત્ર. આ તમામ ડોક્યુમેન્ટ સાથે *ઓરીજનલ ડોક્યુમેન્ટ ની સાથે બે નકલ ઝેરોક્ષ* પણ ભરતી રેલીમાં લાવવાની રહેશે.

?? *https://bit.ly/ભારતીય-વાયુસેના-ભરતી-મેળો-ફોર્મ-ભરો*

નોંધ: 10/9/2020 આ સુધીમાં તમામ લોકોએ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

?? એક વિનંતી છે તમામ 12 પાસ બેરોજગાર મિત્રો સુધી આ મેસેજ પહોચાડો ??

TejGujarati