અમદાવાદ ના ખોખરા ગુજરાત હાઉસીગ બોડઁ ના તમામ વિસ્તાર ઓમા વીજળી ગુલ. સમાચાર September 6, 2020September 6, 2020tejgujarati એકાએક ખોખરા વિસ્તારમા વીજળી ગુલ થતા ભાદરવાના અસહ્ય બફારામા પરસેવે રેબઝેબ થતા નાગરિકો વધુ હાલાકી ઓમા મુકાયા ટોરેન્ટ પાવર ના અધિકારી ઓને આ અંગે ની જાણ કરતા કોઈ મેજર ફોલ્ટ હોઈ ને વીજળી પુરવઠો પુવઁવત કરતા થોડોક સમય લાગશે તેવું કહ્યી ને હાથ અધ્ધર કયાઁ TejGujarati