મણિનગર આવકાર હોલ નજીક અસામાજિક તત્વોની સામસામે મારામારી
તીક્ષ્ણ હથિયારો વડે એકબીજા પર કરાયો હુમલો
બન્ને પક્ષે મહામારી મા છરી અને ધારિયા પાઈપો થી કરાયેલ હુમલા મા ઇજાગસ્ત બે યુવકો ને એલ જી હોસ્પિટલ મા સારવાર માટે ખસેડાયા
નાસ્તા ની લારી પાસે રાતે આઠેક કલાક બાદ કરાયેલ હુમલા મા ઈજાગસઁત યુવક ને પીઠ પાછળ ના ભાગે છરી વાગતા તાકીદે ઓપરેશન હાથ ધરાયુ
મણિનગર પોલિસ નો કાફલો એલ જી મા આવી ને ઘટના ની વધુ તપાસ હાથ ધરી ને હુમલા મા ઘવાયેલ યુવકો અંગે માહિતી મેળવવા ની તજવીજ હાથ ધરી