લ્યો બોલો. પોલીસને હવે આ જ કામ કરવાના બાકી રહ્યા હતા?

સમાચાર

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા રણજીતસિંહ દિલાવરસિંહ. કે જેઓ વરસાદના પાણીમાં પોતાનાના પોઇન્ટ પર જાતે જ રસ્તો રિપેરિંગ કરે છે.
બિચારા પોલીસને હવે આ જ કામ કરવાનું બાકી રહ્યું હતું. પ્રજાની સલામતી માટે સદાય તત્પર રહેતા આ પોલીસને દિલથી લાખ લાખ અભિનંદન.

TejGujarati