અમદાવાદ.કારંજ પોલીસ સ્ટેશનના PSI મકરાણી પર હુમલો. નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ તરીકે ચેક કરતા કર્યો હુમલો.

ભારત સમાચાર

અમદાવાદ.કારંજ પોલીસ સ્ટેશનના PSI મકરાણી પર હુમલો

નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ તરીકે ચેક કરતા કર્યો હુમલો

સરકારી પિસ્તોલ ખેંચી PSIને ભર્યું બચકું

આરોપી અસલમ પોલીસ સ્ટેશનમાં પણ કરી બબાલ

કારંજ પોલીસે આરોપીની ધરપકડ કરી

TejGujarati