જીપીએસસીમાં વર્ગ 1 અને 2ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર,

સમાચાર

ગાંધીનગર –

જીપીએસસીમાં વર્ગ 1 અને 2ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર,

વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષાનું પરિણામ રિવાઈઝ કરાશે,

સરકાર દ્વારા પરિપત્ર રદ્દ કરાયા બાદ રીવાઈઝ કરાશે પરિણામ,

સરકાર દ્વારા પરિપત્રમાં સુધારો કર્યા બાદ રિવાઈઝ કરાશે પરિણામ,

જાન્યુઆરી – 2020માં જાહેર થયું હતું વર્ગ 1-2નું પરિણામ,

1-8-18ના પરિપત્રને આધિન જાહેર કરાયું હતું પરિણામ,

વર્ષ 2019માં યોજાઈ હતી જીપીએસસી વર્ગ 1-2ની પરીક્ષા –

TejGujarati