જાન હાનિના સંદર્ભ માં આજ રોજ NCP દ્વારા અમદાવાદ શહેરના મ્યુની. કમિશ્નરશ્રી ને મળીને આવેદન પત્ર આપ્યું

સમાચાર

દક્ષીણ ઝોનમાં આવતા નારોલ વિસ્તારમાં ગઈ કાલે રાત્રે બે લોકો એ કોર્પોરેશનની બેદરકારીના લીધે જીવ ગુમાવ્યું છે અને બે થી ૩ વ્યક્તિઓ હાલ કોમાંમાં તથા ઘાયલ થયેલ છે. ઉપરોક્ત વિષયની વિગત એવી છે કે નારોલ વિસ્તારમાં ભગીરથની સ્કીમ પાસે, જાહેર રોડ પાસે પ્રાઈવેટ મેળો ચાલી રહ્યો હતો જેમાં ચકડોળ તથા અન્ય ભારે ઉપકારનોનો પ્રયોગ થઇ રહ્યું હતું.
આ જાન હાનિના સંદર્ભ માં આજ રોજ NCP દ્વારા અમદાવાદ શહેરના મ્યુની. કમિશ્નરશ્રી ને મળીને આવેદન પત્ર આપ્યું હતું આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર પ્રમુખ શ્રી સુનીલ રાજપૂત, પ્રદેશ મહામંત્રી પ્રવક્તા નીકુલસીંગ તોમર,, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી શરદ પટેલ, નરેશ ચૌહાણ તેમજ અન્ય પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply