અમદાવાદમા વધુ એક પોલિસ અધિકારી કોરોના ની વૈશ્રિવક મહામારી મા સંકઁમિત બન્યા.

સમાચાર

અમરાઈવાડીના પોલિસ ઈન્સપેકટર શ્રી એન એલ દેસાઈ કોરોના પોઝિટીવ થતા સારવાર માટે વાડજ ની રંજતા હોસ્પિટલ મા દાખલ કરાયા

અમદાવાદ મા પોલિસ વિભાગ મા કોરોના થી સંકઁમિત થવા ની સંખ્યા શતાયુ તરફ આગળ વધી રહ્યા હોવા થી વધુ સાવચેતી સાથે સલામતી જાળવી સોસિયલ ડિસ્ટન્સ રાખી ને પોલિસ વિભાગ ને સુચના ઓનું અનુસરણ કરવા ના નિદેઁશો ઉચ્ચ સ્તરે થી આ પહેલા જ જારી કરી દેવાયા હતા

TejGujarati