અમદાવાદ વાસણાના સહજ સફાયારમાં ઇકો ફેન્ડલી ગણપતિજીની મુતિૅં જાતે બનાવીને વિધિવત સ્થાપના કરાઈ.

કલા સાહિત્ય સમાચાર

અમદાવાદ વાસણાના સહજ સફાયારમાં રહેતાં હિતેશ શાહ 35 વર્ષથી ઇકો ફેન્ડલી ગણપતિજીની મુતિૅં જાતે બનાવી ગણપતિ બાપા ની વિધિવત સ્થાપના કરી ભાવ પુર્વક પૂજા અર્ચના કરે છે

TejGujarati