હોમ OPD સેવા…. સિનિયર સિટિઝન અને બીજા અનેક નાગરિકો માટે કેન્દ્ર સરકારે એક ઉત્કૃષ્ટ કંસ્લટીંગ યોજના શરુ કરી.

સમાચાર

હોમ OPD સેવા….
સિનિયર સિટિઝન અને બીજા અનેક નાગરિકો માટે કેન્દ્ર સરકારે એક ઉત્કૃષ્ટ કંસ્લટીંગ યોજના શરુ કરી છે.
ખાસ કરીને….બ્લડપ્રશર, ડાયાબિટીસ વગેરે અસાધારણ રોગનાં વ્રુદ્ધ અને અશક્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવું બહુ મુશ્કેલ છે…અને લઇ જઇયે તો એડમીટ કરાવવા માટે પણ બહુજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.અટલે દર્દીને ઘરેજ ઇલાજ/ઉપચાર કરાવવા માટે સરકારે આ on-line યોજના શરુ કરી છે.અહીં આપેલ બ્લુ લિન્ક ટચ કરો અને તેમાંની સુચના પ્રમાણે આગળ વધો અને on-line વિડિયો ઉપર યોગ્ય ડોક્ટરનો કોન્ટેક્ટ થાય અટલે તેમની સાથે દર્દીની બિમારીનો પ્રોબલેમ શેર કરીને તરત જ તેમની સલાહ મુજબ દર્દીની સારવાર શરુ કરો. આ કેન્દ્ર સરકારની વેબસાઇટ છે…
http://www.eSanjeevaniopd.in
આ વિનામુલ્ય સેવા દરરોજ સવારે ૧૦ થી બપોરે ૩ વાગ્યા સુધી ઉપલબ્ધ છે.
તમારા સગાંસંબંધી, મિત્રગણ અને દરેક સિનિયર સિટિઝનોને આ સેવાનો લાભ લેવા આ મેસેજ આગળ ફોરવર્ડ કરવા વિનંતી.
??????

TejGujarati