કલાકાર મુકેશ પંડ્યાએ લઘુ શિલ્પકળા દ્વારા ગણેશજીની પધરામણીનાં જુલુસની કરી રચના.

ગુજરાત

સર્વ વિઘ્ન હર્તા શ્રી ગણેશજી ની પધરામણી ભક્તોના જીવનમાં અનેરો આનંદ છલકાવી દેતી હોય છે. કિન્તુ મહામારીની પરિસ્થિતી જોતા લોક સમૂહ કે મેળાવડા હિતાવહ નથી. આ સંજોગોમાં ગણેશજી ની મુર્તી લઈને આવતા જુલુસો જોવા મળ્યા નહીં. ગણપતિ “બાપ્પા મોરિયા ” ના નારા સાથે પ્રભુ સમક્ષ નાચતા ભક્તો જોવા મળ્યા નહિ.
કલાકાર શ્રી મુકેશ પંડ્યાએ પોતાની લઘુ શિલ્પ કળા દ્વારા ગણેશજી ની પધરામણી નું જુલુસ ની રચના કરી છે.
શ્રી મુકેશ પંડયા એ તેમની આ રચના ને હથેળી ઉપર, સોપારી સાથે નાગરવેલના પાન ઉપર , પૂજાની થાળીમાં એમ વિવિદ્ય રૂપે ઇન્સ્ટોલ કરી ને દર્શાવી છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •