ગુજરાત રાજ્યનાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદ ખાતે રહેતા અને વ્યવસાયિક તબલાવાદક એવા શ્રી. મનીષ પુરોહિત અને તેઓના પરીવાર નાં સદસ્યો મળી ને ખૂબ શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે ગણેશ જી નિ સ્થાપના કરવામાં આવી છે.
કોરોના મહામારી થી બચવા માટે તેમજ સ્થાનિક કલાકારો નો રોજગાર બની રહે તેવી ભાવના થી સવાર સાંજ આરતી ભક્તિ ગીત ઘર માં જ દરેક સદસ્યો મળી ને કરી રહ્યા છે. મનીષ પુરોહિત નાં પરમ મિત્ર પાર્શ્વ ગાયક તુષાર ત્રિવેદી ને પણ વિડિયો કોલ દ્વારા દર્શન નો લાભ પ્રદાન કરાવવા માં આવ્યો હતો.
સમાચાર સેવા Tejraftargujaratinews.com Mob.9545178791