ગાંધીનગરમાં આજે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. – વિનોદ રાઠોડ.

લાઇફ સ્ટાઇલ સમાચાર

ગાંધીનગરમાં આજે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેનાં ખૂબ મોટા અવાજો આવ્યા હતા. નગરજનો અવાજ સાંભળી આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. મહાત્મા મંદિર રોડ ઉપરથી ટોરેન્ટ પાવર સુધી વરસાદનાં પાણી ભરાઈ ગયું હતું. અતિ ભારે વરસાદથી અફડાતફડી મચી ગઈ હતી.અને જન જીવન ખોરવાઈ ગયું હતું.

TejGujarati