ગાંધીનગરમાં વરસાદ પડતા મીના બજાર માં ચા અને ભજીયાની દુકાન ઉપર ભારે ભીડ જોવા મળી હતી. – વિનોદ રાઠોડ.

રાજનીતિ સમાચાર

ગાંધીનગરમાં વરસાદ પડતા મીના બજાર માં ચા અને ભજીયાની દુકાન ઉપર ભારે ભીડ જોવા મળી હતી જેમાં સરકારી બાબુઓના ડ્રાઇવર દિવસમાં ચાર વખત ચા પીવા મીના બજાર માં આવે છે અને શાકભાજી લેવા પણ મીના બજાર માં આવતા સરકારી ગાડીઓની ભીડ જોવા મળી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •