માનવતા મહેંકી ઉઠે છે, કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં……

ટેક્નોલોજી બિઝનેસ સમાચાર

ઈમરજન્સી વિભાગ ખાતે એમ. એસ. ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા એવા યુવા ડોક્ટર નવનીત કાપડીયા અને તેઓનાં દર્દી તરીકે સાત સાત વાર વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. એવા તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક અચાનક ખાવામાં કોઈ તફાવત જણાતા યુરીન માર્ગ બંધ થઈ ગયેલ હતો. પરંતુ ખૂબ કુશળતા અને બુદ્ધિ પૂર્વક આધુનિક યાંત્રિક યુગમાં ત્વરિત નિર્ણય કર્યો, અને એક કલાક માં દર્દીને આરામ કરવાની સ્થિતિ નિર્માણ કરી હતી. ધન્ય છે ત્યાંના કુશળ સહાયક તરીકે કામ કરતા હતા, એવા તમામ લોકો માટે કહેવા શબ્દો ઓછા પડે છે. માનવ મહેરામણ ઉમટી પડ્યો હોય તેવું અમોને લાગ્યું..એવું મનોગત શ્રી મણીકાંત ત્રિવેદી એ કહ્યું….
modhbrahmansthapakconviner.com

સમાચાર સેવા Tejraftargujaratinews.com Mob.9545178791

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •