સિહુંજ ખાતે આવેલા સિધ્ધનાથ મહાદેવમાં ઇતિહાસમા પ્રથમ વખત એક ભક્ત દ્વારા ચોખાનો અભિષેક કરવામાં આવ્યો.

સમાચાર

https://youtu.be/pcBgDKY6mooસિહુંજ ખાતે આવેલા સિધ્ધનાથ મહાદેવમાં ઇતિહાસમા પ્રથમ વખત એક ભક્ત દ્વારા ચોખાનો અભિષેક કરવામાં આવ્યો.
સિહુંજ ખાતે આવેલા સિધ્ધનાથ મહાદેવ મંદિર મા કોઈ પન ભક્તિ ની મનોકામના પૂર્ણ થાય છે.સિહુંજ ગામનાં એક ભક્તે રાખેલી મનોકામના પૂર્ણ થતા તે ભક્તે ચોખાનો અભિષેક કરાવ્યો હતો.
જેમા ગામના લોકોએ અને શિવ ભક્તોએ ભરપૂર ભક્તિપૂર્વક ભાગ લીધો હતો.
આ મંદિરના ઇતિહાસમાં આ પ્રથમ વખત ચોખાનો અભિષેક કરવામા આવ્યો.

TejGujarati