*લઘુમતી માટેના સ્કૉલરશીપ ( 2020-21 ) ના ફોર્મ. (લઘુમતી મુસ્લિમ,જૈન,શીખ, ખ્રિસ્તી અને પારસી માટે.)

લાઇફ સ્ટાઇલ સમાચાર

*લઘુમતી માટેના સ્કૉલરશીપ ( 2020-21 ) ના ફોર્મ.
(લઘુમતી મુસ્લિમ, જૈન , શીખ , ખ્રિસ્તી અને પારસી માટે. )
*ફોર્મ ભરવાની શરૂઆત તા.16-08-2020 થી થશે.*

*ધો. 1 થી 5 : રૂ.1000*
*ધો. 6 થી 10 :રૂ.5000*
આવક મર્યાદા = 1 લાખ રૂપિયા.

*ધો.11 થી 12 : રૂ.6000*
*કૉલેજ વર્ગ માટે : રુ.6000 થી રુ.12000*
આવક મર્યાદા = 2 લાખ રૂપિયા

*પ્રોફેશનલ અને ટેકનિકલ કોર્ષ = રુ.25,000 થી રુ.30,000*
આવક મર્યાદા = 2.5 લાખ રૂપિયા

*વધુ માહિતી માટે* https://oracleonlineservice.blogspot.com/2020/08/govt-of-india-scholarships-2020.html

*?️જરૂરિ ડોક્યુમેન્ટ ?️*
*આધાર કાર્ડ ની નકલ*
*પાસપોર્ટ સાઈઝ ફોટો*
*ગત – વર્ષ નું પરિણામ પત્રની નકલ*
*ચૂંટણી કાર્ડ ની નકલ*
*આવકનો દાખલો*
*જાતિનું પ્રમાણપત્ર ( લઘુમતી દાખલો )*
*બેંક પાસબુક ની નકલ*

*તમારા ગ્રુપ માં વધારે શેર કરવું જેથી જરૂરમંદ ને મદદ મળી રહે.*

TejGujarati