શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક પંડિત જસરાજનું નિધન.

કલા સાહિત્ય સમાચાર

મનોરંજન જગત, રાજકારણ ક્રિકેટર કે પછી અન્ય ક્ષેત્રોમાંથી મહાન વિભીતિઓના નિધનના સમાચાર સતત મળતાં જ રહે છે. ત્યારે આજે પણ શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક પંડિત જસરાજનું નિધન થયુ છે. તેઓ 90 વર્ષના હતા.તેમણે અમેરિકાના ન્યૂ જર્સીમાં અંતિમ શ્વાસ લીધા છે. પંડિત જસરાજના નિધનથી સંગીત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

TejGujarati