અમદાવાદ ના ઘોડાસર ખાતે આવેલ AMC હસ્તક ના તળાવ મા એકાએક માછલી ઓના થયા મોત

ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

વાદળછાયા વાતાવરણ ને લઈ ને ઓકસિજન ની માત્રા ઘટી જતા માછલી ઓના મોત થઈ રહ્યા હોવા ની વાત બહાર આવી

તળાવ કિનારે મૃત માછલી ઓ આવી જતા અને અસંખ્ય માછલી ઓ ઓકસિજન ના અભાવે તરફડિયા મારતી હોવા થી તળાવ પાસે રહેતા નાગરિકો એ AMC તંત્ર ને જાણ કરી

આ પહેલા પણ આ તળાવ મા ગંદા પાણી થી માછલી ઓના થયા હતા મોત

TejGujarati