ગાંધીનગર શહેરમાં આવેલી સરકારી ઈમારતોને રોશનીથી ઝગમગ કરવાનું આયોજન.

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

૭૪માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરના આંગણે થનાર છે. આ ઉજવણી ના ભાગરૂપે ગાંધીનગર શહેરમાં આવેલી સરકારી ઈમારતોને રોશનીથી જગમગ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજથી આ રોશની જગમગ સરકારી ઈમારતો કરવાની કામગીરી નો આરંભ થયો હતો. જેમાં કલેકટર ઓફિસ એમએસ બિલ્ડીંગ અને સહયોગ સંકુલ રોશનીથી ઝગમગી ઉઠ્યું તે સમયની તસવીર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •