હે કાના…..! શ્રાવણ વદ આઠમની તાળાબંધી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

શ્રાવણ વદ આઠમ ને બુધવારના રોજ રોહિણી નક્ષત્રમાં અડધી રાતે જે દિ તારો જન્મ થયેલો ત્યારે જેલમાં તાળાબંધી હતી ……
આજે પુનઃ એ જ યોગ સર્જાયો છે ; ફરક માત્ર એટલો જ છે …..
તે દિ તાળાબંધી જેલમાં હતી ; આજે મંદિરોમાં છે ….તે દિ તને
ઘેરનાર કંસ હતો….ને આજે
“કોરોના” છે…!
કંસનો તો તું કાળ બન્યો’ તો ..હવે
કોરોનાનો કાળ પણ બનીશ ને ?
JAI SHRI KRISHNA ?

TejGujarati