કલોલ હાઇવે ઉપર ભરાઈ ગયા પાણી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

સિઝન માં પ્રથમ વાર કલોલ માં સારો વરસાદ થયો એમાં કલોલ નો હાઇવે બ્રિજ ધોવાઈ ગયો

ઠેર ઠેર પડી ગયા મોટા ખાડા અને બ્રિજ ની આજુબાજુ ના વિસ્તાર માં ભરાઈ ગયા પાણી

રોડ નું મેઇન્ટેન્સ સાંભળતી GRICL કંપની ની ગંભીર બેદરકારી આવી સામે

સમયસર રોડ નું મેન્ટેનન્સ ના થતા રોડ ધોવાઈ ગયો

વરસાદી પાણી યોગ્ય નિકાલ ની વ્યવસ્થા ના અભાવે દર વર્ષે હાઇવે ઉપર પાણી ભરાઈ જાય છે

સતત સ્થાનિકો એ સતત રજુઆત હોવા છતાં કંપની કુંભકર્ણ નિદ્રામાં

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •