દ્વારકા : ઇતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવમાં નહિ જોડાય ભાવિકો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

દ્વારકા : ઇતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી મહોત્સવમાં નહિ જોડાય ભાવિકો

જિલ્લા કલેકટરે મનાઈ ફરમાવી જાહેરનામું બહાર પાડ્યું

ચાર દિવસ સુધી ભાવિકો માટે જગત મંદિરના દરવાજા બંધ…

10 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી ભગવાન દ્વારકાધીશના દ્વાર બંધ રાખવા મા આવશે

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરનું જાહેરનામું

TejGujarati