દેશમાં કોરોના વોરિયર્સ બાદ કુદરતી શુદ્ધ હવા, છાંયડો અને પ્રજાને ઓક્સિજન મળે તે ઉદ્દેશ્યથી વૃક્ષોનું જતન.

ગુજરાત ભારત સમાચાર

દેશમાં કોરોના વાયરસને પગલે અનેક રાજ્યો આનાથી પ્રભાવિત થયા છે ત્યારે સ્થિતિ એટલી કફોડી થઈ ગઈ છે કે જે હોસ્પિટલમાં પણ જગ્યા નથી, ત્યારે વર્ષોથી ગ્રીન સિટી અને ઝાડવાની નગરી બનાવવા રોજબરોજ ઝાડવા ઉગાડીને તથા તેની તમામ ટ્રીટમેન્ટ પણ કરે તેવા કુદરતી જીવો માટે હરહંમેશ ખડેપગે રહીને દોડતા આ કોરોના વોરિયર્સ
પછી આરોગ્ય વોરિયર્સ પ્રજા માટે બન્યા છે ત્યારે આ ડેપ્યુટી મેયરે પોતે કોઈ હોય કે ન હોય પોતે પાવડો, ત્રિકમ ને ઝાડવા ઉગાડવા મચી પડે ત્યારે જે શરીરમાં ઓક્સિજન અને પ્રાણવાયુ મળવો જોઈએ છે તે કુદરતી રમણીય વાતાવરણ અને આ ઝાડવામાંથી મળવાનો છે, નહીં કે આજના યુગમાં દોડ મોકલતી અને કોમ્યુટરથી તુરંત જ બધું ઊભું થઈ જશે. આજે ઝાડવાઓનું વર્ષો જનત કરીએ ત્યારે માનવી ને છાંયડો મળે છે
અને ઝાડવાનું જતન નહીં થાય તો પતન નિશ્ચિત છે. ત્યારે આ પતનને રોકવા અને આવનારી પેઢીને, પ્રજાજનો માટે આરોગ્ય વોરિયર્સ ડેપ્યુટી મેયર પોતે આજે પણ હજારો ઝાડવાં ઉગાડવા કટિબદ્ધ રહ્યાં છે. આજે ઘણા જે લોકો વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ એ વૃક્ષને બીજા દિવસે જોવા ચકાસવા ગયા છે ખરા ત્યારે આ પ્રકૃતિ પ્રેમી એવા તેમણે ઉગાડેલા
વૃક્ષોને તમામ ચકાસણી, ડોક્ટરી ટ્રીટમેન્ટ પણ જાતે જ કરે છે. ત્યારે
ગાંધીનગરનો વિકાસમાં હજારો ઝાડવાનું નિકંદન નીકળી ગયું, પણ હા જે કેટલા ઝાડવા કપાયા તેની સામે આ પ્રકૃતિ વોરિયર્સે ઝાડ ઉગાડવાનું ચાલુ જ રાખ્યું છે.ત્યારે આ ઝાડવા આવનારી પેઢી માટે ખૂબ જ જરૂરી છે. ઝાડવાનું જતન નહીં થાય તો પતન નક્કી જ છે. જેથી દરેક વ્યક્તિને શરીરમાં શુદ્ધ હવા, આબોહવા આ કુદરતની દેન છે જેડવાઓમાંથી જ મળશે. ઓક્સિજન વાયુ પણ આ હવા અને ઝાડવા માંથી મળે છે.
ત્યારે એસી કારમાં અને એસી ઘરમાં રહેનારા આ પ્રકૃતિ વોરિયર્સે પરસેવો પાડી રહ્યા છે. આ પરસેવાનું ફળ ગણો કે લાભ તે આવનારી પેઢીને આ પ્રકૃતિ વોરિયર્સ થકી જ મળવાનો છે ત્યારે ડેપ્યુટી મેયર તો આવનારી પેઢી માટે મથી રહ્યા છે અને તમામ નગરજનો માટે શુદ્ધ આબોહવા મળે તે ઉદ્દેશ્યથી ઝાડવા ઉગાડીને પરસેવો પાડી રહ્યા છે તો નથી લાગતું કે એની સાથે માનવતાની મહેક અને એક મોટી ચેઇન તૈયાર કરીએ?

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •