કલોલ પંચવટી વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે આરતી અને ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો.

ધાર્મિક સમાચાર

આજ નાં ઐહીતિહાસિક શુભ અવસર એવા શ્રી રામ મંદિર અયોધ્યા ખાતે શીલાવિન્યાસ માન. વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નાં વરદ હસ્તે ઉજવવા માં આવી રહ્યો છે. આ પ્રસંગ ને હર્ષોલ્લાસભેર મનાવવા માટે કલોલ પંચવટી વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે આરતી અને ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો. જેમાંO શ્રી ગોવિંદભાઇ પટેલ પૂર્વ જિલ્લા મહામંત્રી-ભાજપ ગાંધીનગર, આગેવાન મનસુખભાઇ પટેલ અને બીજા કાર્યકર્તા ઉત્સાહભેર જોડાયા હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •