કલોલ નાં ઉત્તર સમાજ સેવા સંસ્થા દ્વારા આજ નાં શુભ પ્રસંગે કલોલ ખાતે સાર્વજનિક પવિત્ર સ્થાન એવા શ્રી સૂર્યમંદિર નિર્માણ નાં ખાતમુર્હત પ્રસંગે હાજરી આપી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

કલોલ નાં ઉત્તર સમાજ સેવા સંસ્થા દ્વારા આજ નાં શુભ પ્રસંગે કલોલ ખાતે સાર્વજનિક પવિત્ર સ્થાન એવા શ્રી સૂર્યમંદિર નિર્માણ નાં ખાતમુર્હત પ્રસંગે હાજરી આપી. આ મંદિરનું નિર્માણ વાર્ષિક છઠ પૂજાનું આયોજન કરવા માટે થઈ રહ્યું છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો માં શ્રી ગોવિંદભાઇ પટેલ, કલોલ નગર પાલિકા પ્રમુખ શ્રી લવ બારોટ, કલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ , કલોલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી ભગવાનદાસ જેઠવાણી, ઉત્તર સમાજ હોદ્દેદાર શ્રી અરવિંદ ઠાકુર, શ્રી પપ્પુભાઈ,શ્રી અનિલ સિંહ, શ્રી રાજેશ સિંહ, શ્રી હ્રદયાનંદ સિંહ, શ્રી સરોજ પ્રજાપતિ, શ્રી શૈલેન્દ્ર સિંહ, શ્રી શ્રવણ તથા કાર્યકર્તાની ઉપસ્થિતિમાં ખાતમુર્હત કરાયું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •