કલોલ ખાતે શ્રી ભરતભાઈ બારોટ દ્વારા રામ જન્મભૂમિ ના ભૂમિ પૂજન નો ઉત્સવ યોજાયો

સમાચાર

કલોલ ખાતે શ્રી ભરતભાઈ બારોટ અને  બારોટ સમાજ સાથે બજરંગ દલ દ્વારા આજ રોજ રામ જન્મ ભૂમિ પૂજન ના ઐતીહાસીક દિવસ નિમિતે કલોલ ખુની બંગલાથી પંચવટી હનુમાન સુધી પદયાત્રા યોજી ને રામ મંદિર અયોધ્યા ખાતે ના ભૂમિપૂજન નો અનોખો ઉત્સવ યોજવામાં આવ્યો 

TejGujarati