રાજપીપલા કોવીદમા દાખલ થયેલ કોરોનાના વધુ એક પોઝિટિવ દર્દીનુ મોત જોકે આ દર્દી કિડની અને ડાયાબિટીસનો દર્દી હોવાનુ જણાવ્યુ.

ગુજરાત ભારત સમાચાર

રાજપીપલા કોવીદમા દાખલ થયેલ કોરોનાના વધુ એક પોઝિટિવ દર્દીનુ મોત થયાની સત્તાવાર પુષ્ટિ એપેડેમિક ઓફિસર ડો કશ્યપે કરી છે .જેમા ગોવિંદભાઈ નાથાભાઈ કાછીયા (ઉ.વ.74,રહે કાછીયાવાડ, રાજપીપલા )નુ આજે કોવીદ હોસ્પિટલમા સારવાર દરમ્યાન મોત થયુ છે . જોકે આ દર્દીનુ કોરોનાથી મોત થયુ નથી પણ કિડનીફેલ થવાથી અને ડાયાબીટીઝની બીમારીથી મોત થયુ હોવાની ડો કશ્યપે પુષ્ટિ કરી હતી

તસવીર :જ્યોતિ જગતાપ રાજપીપલા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •